અજય દેવગણના પિતરાઇ ભાઇ અનિલ દેવગણના નિધનથી દુર્ગા પૂજા નહીં થાય

0
78

– દેવગણ પરિવાર દર વરસે ધામધૂમથી માતાની પૂજા કરે છે

દેવગણ પરિવારમાં હાલ શોક પ્રસરી ગયો છે. અજય દેવગણના પિતરાઇ નાના ભાઇ અનિલ દેવગણનું નિધન થઇ ગયું છે. અજય અને અનિલ પ્રોડકશનમાં સાથે કામ કરતા હતા તેમજ બન્ને વચ્ચે સગા ભાઇઓ જેવો જ પ્રેમ હતો.

કાજોલે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર  દુર્ગા પૂજાના પંડાલની તસવીરો શેર કરી છે. કોજોલે લખ્યું છે કે, આ વરસે પૂજા કરવામાં આવશે નહીં. માતા રાણી બધું જ જાણે છે. આ વખતે મને એમની જરૂર છે. 

૪૫ વર્ષીય અનિલનલ્નિધનથી  દેવગણ પરિવાર શોકમાં ડૂબી ગયો છે. બોલીવૂડના માંધાતાઓએ સોશિયલ મીડિયા પર તેના આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here