અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટની હિસ્સેદારી વેચવાની તૈયારીમાં, કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી સાથે કરી શકે છે ભાગીદારી

  0
  31

  અદાણી ગ્રુપની કંપની અદાણી હોલ્ડિંગ્સ લિમિટેડ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં આંશિક હિસ્સો વેચી શકે છે. આ માટે કંપની કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી – QIA સાથે એડવાન્સ લેવલ પર વાતચીત કરી રહી છે. ટૂંક સમસ્યામાં આ બાબતે સત્તાવાર માહિતી બહાર આવી શકે છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની છે. સૂત્રો અનુસાર અદાણી એન્ટરપ્રાઇઝ હિસ્સેદારીના વેચાણથી 750 મિલિયન ડોલર એકત્ર કરવા માંગે છે. QIAની  મુંબઈ એરપોર્ટમાં રોકાણ કરવા રસ દેખાડી રહી છે. સીધી હિસ્સેદારી ન મળે તો વિકલ્પ તરીકે પેરેંટ કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડનો હિસ્સો પણ ખરીદી શકે છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here