અમદાવાદ: ચાંગોદર હાઈવે પર કેમિકલની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

0
32

અમદાવાદમાં ચાંગોદર હાઈવે પર કેમિકલની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ પહોંચી ગઈ છે. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગની કામગીરી ચાલુ છે. આગને કારણે દૂર દૂર સુધી ધૂમાડા ફેલાયા છે. 

આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયુ નથી તેમજ આગના બનાવમાં જાનહાનિના નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here