અમદાવાદ: બહેરામપુરામાં કાપડના ગોડાઉનમાં આગ લાગી, ફાયરબ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે

0
64

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં આગ લાગી છે. જોતજોતામાં આગ વિકરાળ બની હતી. ફાયરબ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. જોકે આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here