અરે બાપ રે બાપ ! સાપે ગળી AK 47 ગન, સોશિયલ મીડિયામાં મચાવ્યો હાહાકાર

  0
  97

  દુનિયાભરમાં સાપ(Snake) લાખો પ્રજાતિઓ જોવા મળે છે. જેમાં કેટલાક ઝેરી અને કેટલાક ખોરાક ગળવાવાળા સાપ (Snake) હોય છે. ક્યારેક ક્યારેક સાપોના કેટલાક ફોટો હેરાન કરવાવાળા સામે આવતા હોય છે. એવા જ કેટલાક ફોટો (Photo) કાળા સાપના વાયરલ(Viral) થઈ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સાપે AK 47 ગન (Gun) ગળી લીધી છે. આ ફોટો સોશિયલ મીડિયા (Social media) માં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી એ વાતનો ખુલાસો નથી થયો કે આ ઘટના કંઈ જગ્યાની છે. આવી ઘટના પહેલી વખત પ્રકાશમાં આવી છે કે કોઈ સાપ દ્વારા ગન ગળી લીધી હોય. જુઓ આ હેરતઅંગેજ ફોટો…

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here