આતશબાજીના અવનવા રેકોર્ડ

  0
  52

  નોર્વેના સોને ખાતે ૨૦૧૪ના નવેમ્બરમાં નોર્વેના બંધારણની ૨૦૦ વર્ષની ઉજવણીમાં ૫૪૦૩૮૨ જાતની આતશબાજી એકસાથે કરવામાં આવેલી. ૯૦ મિનિટની આ આતશબાજી વિશ્વના ઈતિહાસની સૌથી રોમાંચક આતશબાજી હતી.

  માલ્ટાની ફટાકડાની ફેક્ટરીની ૨૦૧૧ની વાર્ષિક આતશબાજીમાં ૧૦૫ ફૂટ વ્યાસની ઊભા વર્તુળાકાર ફુલ આકારની ‘કેથેરિન’ આતશબાજીએ સૌથી મોટી ભોંયચકરીનો રેકોર્ડ સ્થાપેલો.

  જાપાનમાં ૨૦૦૮માં ૧૧૫૩૯ ફૂટ લાંબી ‘નાયગ્રા ધોધ’ આતશબાજી વિશ્વની સૌથી લાંબી આતશબાજી હતી.

  ફિલિપાઈન્સના સેવુમાં ૨૦૧૦માં ૩૦ સેકંડમાં ૧૨૫૮૦૧ રોકેટ છોડવાનો વિક્રમ સ્થપાયેલો.

  પોર્ટુગલમાં ૨૦૧૦માં આતશબાજીના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ૧૩.૪૦ કિલોગ્રામ વજનનું રોકેટ છોડીને વિક્રમ સર્જાયો હતો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here