એકદમ અલગ જ રીતે બનાવો ટોમેટો સાલ્સા, ચિપ્સ સાથે બાળકોને ખાવાની આવી જશે મજા

0
95

ભોજનનો સ્વાદ વધારનાર ટામેટાનો ઉપયોગ ખાસ કરીને દરેક વાનગીમાં કરવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે ટામેટાની એક અલગ રેસીપિ લઇને આવ્યા છીએ જે તમને ખૂબ પસંદ આવશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ટોમેટો સાલ્સા.. તેની સાથે ચિપ્સનો સ્વાદ બમણો થઇ જશે

બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેનમાં એક કપ પાણીમાં ટામેટા ઉમેરીને મીડિયમ આંચમાં 10-12 મિનિટ સુધી ઉકાળી લો. તે બાદ ટામેટાને છોલી લો તેને નાના ટૂકડામાં કટ કરી એક બાઉલમાં રાખી લો. હવે ડુંગળીને છોલ્યા વગર જ ગેસ પર શેકી લો. જ્યારે ડુંગળી ફુટી જાય ત્યારે તેને 10 મિનિટ બાદ બારીક સમારી લો. હવે ડુંગળી અને તેની સાથેની દરેક સામગ્રી એક સાથે મિક્સ કરીને 10 મિનિટ માટે ફ્રીજમાં રાખી લો. હવે તમે ટોર્ટિલા ચિપ્સ સાથે ટોમેટો સાલ્સા સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here