કામની વાત / ઓક્ટોબર મહિનામાં આટલા દિવસ બેંક રહેશે બંધ, પ્લાન કરી લો તમારા કામ નહીંતર હેરાન થશો

    0
    19

    તહેવારોની સીઝન રજાઓ લઈને આવે છે. RBIએ ઓક્ટોબર 2020માં બેંકની રજાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટના આધારે બેંકો 15 દિવસ બંધ રહેશે. આ રજાઓમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. તો જાણો કયા દિવસોએ બેંકો રહેશે બંધ. આ લિસ્ટના આધારે પ્લાન કરી લો તમારા કામ.

    • ઓક્ટોબર મહિનામાં 15 દિવસ બેંક રહેશે બંધ
    • RBIએ જાહેર કરી તારીખો
    • જાણી લો તારીખો અને પ્લાન કરી લો તમારા કામ

    તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ 2 ઓક્ટોબરે એટલે કે શુક્રવારે ગાંધી જયંતિની રજા છે. 

    • 2 ઓક્ટોબર- મહાત્મા ગાંધી જયંતિની રજા છે.
    • 4 ઓક્ટોબર- રવિવારની રજા રહેશે. 
    • 8 ઓક્ટોબર- ચેલ્લુમને કારણે રજા રહેશે.
    • 10 ઓક્ટોબર-સેકન્ડ સેટરડે હોવાને કારણે રજા રહેશે
    • 11 ઓક્ટોબર- રવિવારની રજા રહેશે.
    • 17 ઓક્ટોબર-અસમમાં કટિ બિહૂને કારણે રજા રહેશે. 
    • 18 ઓક્ટોબર- રવિવાર હોવાથી રજા રહેશે. 
    • 23 ઓક્ટોબર- મહાસપ્તમી (નવરાત્રિ)ને કારણે રજા રહેશે. 
    • 24 ઓક્ટોબર- મહાઅષ્ટમીને કારણે રજા
    • 25 ઓક્ટોબર-રવિવાર હોવાથી રજા રહેશે.
    • 26 ઓક્ટોબર-વિજય દશમી હોવાથી રજા રહેશે. 
    • 29 ઓક્ટોબર- મિલાદ-એ-શરીફ હોવાથી રજા રહેશે.
    • 30 ઓક્ટોબર- ઈદ એ મિલાદ (બારાવફાત) હોવાથી રજા રહેશે. 
    • 31 ઓક્ટોબર- પટેલ જયંતિ/ મહર્ષિ વાલ્મિકી જયંતિની રજા

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here