કિસ્મતને ચમકાવી દે ઇ-મેઇલ આઈડીમાં રહેલા અક્ષરો, રાશિમાંજ છુપાયેલ છે રહસ્ય

  0
  30

  આધુનીક યુગમાં આપણે સૌ ઇન્ટરનેટનો છુટથી ઉપયોગ કરીએ છીએ. જ્યોતિષશાસ્ત્રમાં દરેક નામ અને ઇ-મેઇલ આઇડીનું પણ મહત્વ સમજાવ્યુ છે જો તમે તમારી રાશિને અનુરૂપ ઇ-મેલ આઈડી રાખશો તો તમને જરૂરથી ફાયદો થશે.

  ઇ-મેલ આઈડી ખરેખર એક એવું નામ છે જેના દ્વારા તમે લોકો અને વિશ્વ સાથે સંપર્કમાં રહો છો. ઇ-મેઇલ આઈડી સાથેના તમારા સંબંધો બન્યા હોવાથી તમને ફાયદા પણ મળે છે, તેથી તમારે તે બનાવવામાં સાવચેત રહેવું જોઈએ. નાના નામવાળા ઇ-મેઇલ વધુ અસરકારક છે. તમારે પોતાનું અને વ્યવસાય માટે કે ઓફિસનું ઇ-મેઇલ આઈડી અલગ રાખવું જોઈએ. વ્યક્તિગત કાર્યો માટે અલગ આઈડી રાખવી જોઈએ. 

  મેષ રાશિ
  જ્યોતિષીઓ અનુસાર, વ્યવસાય અને ઓફિસ માટે ઇ-મેઇલ આઈડી R,T,J,K અથવા G અક્ષરથી શરૂ થતું હોવુ જોઈએ. જ્યારે અંગત ઇ-મેલ આઈડી અક્ષર C,Lઅથવા A સાથે શરૂ થતુ હોવુ આવશ્યક છે.

  વૃષભ રાશિ
  વ્યવસાય અને ઓફિસની ઇ-મેઇલ આઈડીમાં પહેલો N અક્ષર Y હોવો જોઈએ. વ્યક્તિગત ઇ-મેઇલનો પહેલો અક્ષર E, O અથવા V હોવો જોઈએ.

  મિથુન રાશિ
  વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પ્રથમ અક્ષર Y,B,BH,F,D,DH,T અથવા CH હોવો જોઈએ. જ્યારે વ્યક્તિગત ઇમેઇલનો પ્રથમ અક્ષર K,GH અથવા CH હોવું આવશ્યક છે.

  કર્ક રાશિ
  વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પ્રથમ અક્ષર BH,J,KH અથવા G હોવું જોઈએ. જ્યારે વ્યક્તિગત ઇ-મેઇલનો પ્રથમ અક્ષર H અથવા D હોવો જોઇએ.

  સિંહ રાશિ
  વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પ્રથમ અક્ષર K, GH, CH, D, T અથવા CHનો હોવો જોઈએ અને વ્યક્તિગત ઇ-મેઇલનો પહેલો અક્ષર M અથવા T હોવો જોઈએ. 

  કન્યા રાશિ
  વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પ્રથમ અક્ષર K, GH, CH, D, T અથવા CH હોવો જોઈએ. જ્યારે વ્યક્તિગત ઇ-મેઇલનો પહેલો અક્ષર P,T અથવા TH હોવો જોઈએ.

  તુલા રાશિ
  વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પ્રથમ અક્ષર CH,L,A,H અથવા D હોવો જોઈએ. જ્યારે વ્યક્તિગત ઇ-મેઇલનો પ્રથમ અક્ષર R અથવા T હોવો જોઈએ.

  વૃશ્ચિક રાશિ
  વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પ્રથમ અક્ષર E, U, O, V, M અથવા T હોવા જોઈએ. જ્યારે વ્યક્તિગત ઇમેઇલનો પ્રથમ અક્ષર N અથવા Y હોવો જોઈએ.

  ધન રાશિ
  વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પ્રથમ અક્ષર K, GH, CH, P અથવા TH અને વ્યક્તિગત ઇ-મેઇલનો પહેલો અક્ષર Y,BH,F હોવો જોઈએ. 

  મકર રાશિ
  વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પ્રથમ અક્ષર ID અથવા T હોવો જોઈએ. વ્યક્તિગત ઇ-મેઇલનો પહેલો અક્ષર BH,J, અથવા KH હોવો જોઈએ.

  કુંભ રાશિ
  વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પ્રથમ અક્ષર M,T,N અથવા Y હોવો જોઈએ. જ્યારે વ્યક્તિગત ઇ-મેઇલનો પ્રથમ અક્ષર G,S અથવા SH હોવો જોઈએ. 

  મીન રાશિ
  વ્યવસાય અને ઓફિસ ઇ-મેઇલ આઈડીનો પ્રથમ અક્ષર T,P,Y,BH,F અથવા DH હોવો જોઈએ. જ્યારે વ્યક્તિગત ઇ-મેઇલનો પ્રથમ અક્ષર D,TH અથવા CH હોવો જોઈએ.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here