‘કુંડલી ભાગ્ય’ની પ્રીતા નીકળી ફરવા, ગ્લેમરસ અંદાજમાં આપ્યા આકર્ષક પોઝ

  0
  91

  ટીવીની પ્રખ્યાત સીરિયલ ‘કુંડળી ભાગ્ય’ ફેમ અભિનેત્રી શ્રદ્ધા આર્યા અને માનસી બગલાની દોસ્તીની ચર્ચા જગજાહેર છે. બંને ઘણીવાર ક્યાંકને ક્યાંક સાથે જોવા મળે છે. તાજેતરમાં જ ‘કુંડળી ભાગ્ય’ની શ્રદ્ધા આર્યા એટલે કે પ્રીતા ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.

  આ વખતે તે એકલી નહોતી, પરંતુ તેની મિત્ર માનસી પણ ત્યાં હતી. તે બંને જુહુના સલૂનની ​​બહાર દેખાયા હતા. બંનેએ કેમેરા સામે આકર્ષક પોઝ આપ્યા હતા. જોકે, આ બધી તસવીરોમાં જ્યાં શ્રદ્ધાના ચહેરા પર માસ્ક હતો, ત્યાં તેની મિત્ર માનસીએ માસ્ક પહેર્યો ન હતો.

  આ પહેલા બ્લેક સ્વિમસ્યુટમાં માનસી સાથે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા ફોટા. તેણે બ્લેક સ્વિમસ્યુટમાં કેટલીક તસવીરો શ્રદ્ધા માનસી સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ બંનેની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.તો રાહ કોની જુઓ છો તમે પણ જોઇલો આ આકર્ષક તસવીરો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here