ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી, દરિયાઇ વેપાર, પ્રશિક્ષિત માનવબળ માટે નિષ્ણાતોને તૈયાર કરવા માટેનું એક મોટું કેન્દ્ર છે.આજે, એમબીએથી મેરીટાઇમ મેનેજમેન્ટ, શિપિંગ અને લોજિસ્ટિક્સ સુધીની દરિયાઇ કાયદો અને આંતરરાષ્ટ્રીય વેપાર કાયદાની સુવિધા અહીં ઉપલબ્ધ છે: વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી.