ચિંતાજનક / અમેરિકન રાષ્ટ્રપતિ અને તેમના પત્ની ક્વોરેન્ટાઈન, તેમની નજીકની આ વ્યક્તિને થયો કોરોના

0
81

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર તોડાઈ રહ્યુ છે કોરોનાનું સંકટ. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ ક્વોરન્ટાઇન થયા છે. તેમજ ફર્સ્ટ લેડી પણ ક્વોરેન્ટાઈન થયા છે. કેમ કે તેમના સલાહકાર કોરોના પોઝિટિવ આવ્યા છે.

  • અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ ક્વોરન્ટાઇન
  • ટ્રમ્પના ખાનગી સલાહકાર હોપ હિક્સને કોરોના
  • સલાહકારને કોરોના થતા ટ્રમ્પ-ફર્સ્ટ લેડી ક્વોરન્ટાઇન

ડોનાલ્ડ ટ્રમ્પના ખાનગી સલાહકાર હોપ હિક્સને કોરોના થયાના સમાચાર આવતા ખળભળાટ મચી ગયો છે.  સલાહકારને કોરોના થતા ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી ક્વોરન્ટાઇન થયા છે. 

અમેરિકામાં એક દિવસમાં 47 હજાર 333 નવા કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here