બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે(janhvi kapoor) એક ખાસ ફોટોશૂટ કરાવ્યું છે. તેણે પોતાના રેટ્રો લુકના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. અભિનેત્રી હંમેશાની જેમ આ વખતે પણ ખૂબસૂરત લાગે છે. સફેદ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમાં કોઈ શંકા નથી કે જાહ્નવી તેના પ્રશંસકોનું દિલ જીતવામાં સફળ રહી છે. જાહ્નવીની આ નવી તસવીરો પ્રશંસકોનું દિલ જીતી રહી છે.
સફેદ સાડી ઉપરાંત તેણે વ્હાઇટ અને બ્લુ સલવાર સૂટમાં પણ ફોટો શેર કર્યા છે. જાહ્નવીએ ફરી એકવાર પોતાના ચહેરાના હાવભાવથી ચાહકોને આકર્ષ્યા છે. ફોટા સાથે જાહ્નવી(janhvi kapoor)એ કેપ્શનમાં લખ્યું છે – 1950ના વર્ષને એક દિવસ જીવ્યો, અનુભૂતિ કરી, આનંદ માણ્યો. ઉલ્લેખનીય છે કે જો તમે આ નવી તસવીરો પર નજર નાખો તો જાહ્નવી ગયા જમાનની લાગી રહી છે. તો જુઓ અહીં અભિનેત્રીના નવા ફોટોઝ…


