દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જે બેવકૂફી કરી પોતાના પગ પર જ કુહાડો મારતા હોય છે. આ વાયરલ વીડિયોમાં પણ એક શખ્સ ઝાડ પર બેઠેલ પોતાની જ ડાળીને કાપતો જોવા મળી રહ્યા છે. તેને જોઈને દુનિયા હેરાન છે કે, લોકો આવુ પણ કેવી રીતે કરી શકે છે.

ડાળી પર બેઠેલો જોવા મળી રહ્યો છે

આ ઝાડ કંઈ જેવુ-તેવુ નહી, પર તાડનું ઝાડ હતુ. જે ખૂબ જ ઉંચુ હોય છે. વીડિયોની શરૂઆતમાં જ આ શખ્સ ઝાડની ડાળી પર બેઠેલો જોવા મળી રહ્યા છો. ફરીથી તે જ ડાળી પર બેઠેલો જોવા મળી રહ્યા છે. ફરીથી આ ડાળને કાપવા લાગે છે, જેના પર તે બેઠો છે. આ પ્રકારની બેવકૂફીનો વીજડિયો જેમણે પણ જોયો તે હેરાન રહી ગયા હતા.

હંસી-હંસીને લોટપોટ થઈ રહ્યા છે

જોકે, બેવકૂફી કરનાર આ શખ્સ કોઈ પણ પ્રકારે ઝાડની ડાળી સાથે ચીપકીને બચી ગયો હતો. લોકોએ આ વીડિયો પર જબરદસ્ત કમેન્ટ્સ પણ આપ્યા હતા. હંસી-હંસીને લોટપોટ થઈ રહ્યા છે. આ વીડિયોને 4.2 મિલિયનથી વધારે વખત જોવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here