ટ્રૂ જેટની તમામ ફ્લાઇટ 6 નવેમ્બર સુધી કેન્સલ

  0
  86

  એરક્રાફ્ટના મેઇન્ટેનન્સના ભાગરૂપે ટ્રૂ જેટની તમામ ફ્લાઇટ આગામી 6 નવેમ્બર સુધી બંધ રહેશે. આ ફ્લાઇટ અમદાવાદથી પોરબંદર, જેસલમેર, કંડલા, નાસિક, જલગાંવ સુધી ઉડાન ભરે છે. મંગળવારે કોઇ આગોતરી જાણ કર્યા વિના ફ્લાઇટ રદ કરવામાં આવતા મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. 7 નવેમ્બરથી ફ્લાઇટ રાબેતા મુજબ ઓપરેટ થવા લાગશે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here