તાજેતરમાં વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ સ્થિત ડો.ઠક્કરની હોસ્પિટલ ખાતે એક અજીબ કિસ્સો સામે આવ્યો

0
29

તાજેતરમાં વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ સ્થિત ડો.ઠક્કરની હોસ્પિટલ ખાતે એક અજીબ કિસ્સો સામે આવ્યો હતો. રાજકોટના 6 વર્ષના આર્યન હિતેશભાઈ ચૌહાણ (ઉં.વ.6)ના નાકમાં 5 મહિનાથી બેટરી સેલ ફસાયો હતો. તેના પિતાના જણાવ્યા મુજબ છેલ્લા 5 મહીનાથી આર્યનને શરદી મટતી નહોતી. તેના જમણી બાજુના નાકમાંથી પીળુ ઘટ્ટ દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું. તેમજ બાજુનું નાક બંધ થઈ જતું અને અને દુખાવો પણ થતો હતો. વારંવાર દવાઓ લેવા છતાં ફરક ન જણાતા હોસ્પિટલ ખાતે એક્સ-રે કરાવતા માલુમ પડ્યું કે તેના નાકમાં તો જમણી બાજુ કંઈક મેટલની વસ્તુ ફસાયેલી છે. આથી ઓપરેશન કરતા બેટરી સેલ નીકળ્યો હતો.

6 વર્ષના બાળકના નાકમાંથી 5 મહિને બેટરી નીકળી!

Posted by Pulse365 on Tuesday, November 10, 2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here