તારક મહેતાની સોનુના PHOTOS સોશિયલ મીડિયામાં વાયરલ, સુંદરતાએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી!

0
36
Chania

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનો રોલ કરતી નિધિ ભાનુશાલીએ શો છોડી દીધ બાદ હાલમાં શોમાં નવી સોનુ જોવા મળી રહી છે. ટીવી એક્ટ્રેસ પલક સિધવાણી આ રોલ પ્લે કરે છે અને હવે દર્શકોએ પણ આ રોલને વધાવી લીધો છે અને જૂની સોનુ જેટલો જ રિસપોન્સ આપ્યો છે. હાલમાં જ ખબર આવી હતી કે, કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ સોનુ હાલ સોશિયલ મીડિયાના ટ્રોલર્સથી પરેશાન છે. કારણ કે અમુક લોકોએ સોનુના ફોટોનો ખરાબ ઉપયોગ કર્યો હતો

નવી સોનુએ હવે ઘર-ઘરમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્રની જેમ હવે પલક પણ પ્રસિદ્ધ થઈ ગઈ છે. ત્યારે આ વચ્ચે ભીડેની પુત્ર સોનુનું પાત્ર ભજવતી અભિનેત્રી પલક સિદ્ધવાણીની કેટલીક તસવીરો વાસે આવી છે. આ તસવીરોમાં તે ખુબ જ સુંદર અને સુશીલ દેખાઈ રહી છે અને આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here