ધન્વંતરી આરોગ્ય રથ ની સેવા શરૂ કરવામાં આવેલ

0
48

સુરત મહાનગરપાલિકા

પ્રેસનોટ (€0101100-19)
તા.૧૧/૧૦/ર૦ર૦

વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને નિયંત્રિત કરવા માટે તેમજ શહેરીજનોને
ઘરઆંગણે આરોગ્યલક્ષી સારવાર સરળતાથી મળી રહે તે માટે શહેરના મોટા પ્રમાણમાં
વિસ્તારોને આવરી લઈ ”ધન્વંતરી આરોગ્ય રથ” ની સેવા શરૂ કરવામાં આવેલ છે. જેનો

શહેરીજનો દ્વારા મહત્તમ લાભ લેવામાં આવી રહયો છે.

આજ રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૦૩ ”ધન્વંતરી આરોગ્ય રથ” દ્વારા ૩૮૮
વિસ્તારમાં કુલ ૫૫,૦૧૩ ઘરો તેમજ ૨,૧૬,૪૨૯ વ્યકિતઓનું આરોગ્યલક્ષી સર્વે
કરવામાં આવેલ છે. આ સર્વે દરમ્યાન ૨૩,૯૨૨ વ્યકિતઓની 011» અને તાવના ૪ર
અને અન્ય બિમારીના ૨૨,૧૧૯ કેસો મળેલ છે. તેમજ ૧, ૨૦,૪૫૦ વ્યકિતઓની
5702ની ચકાસણી કરવામાં આવેલ છે. ૧૪, ૦૩૧ વ્યકિતઓને હોમિયોપેથી દવાઓ,
૧૩,૬૧૬ વ્યકિતઓને આયુર્વેદિક દવાઓનું તેમજ ૧૫,૩૯૫ વ્યકિતઓને ઉકાળાનું

વિતરણ કરવામાં આવેલ છે.

જનસંપર્ક વિભાગ,
સુરત મહાનગરપાલિકા તરફથી સાદર,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here