પકોડી ખાવાની પડશે બમણી મજા, આ રીતે બનાવો ફુદીના ફ્લેવરનું પાણી

  0
  86

  પાણીપુરીનુનામ સાંભળતા જ લોકોના મોંમાં પાણી આવી જાય છે. હાલ પકોડીના અલગ-અલગ જાતના પાણી મળે છે. તો આજે અમે તમારા માટે ફુદીનાનું પાણી કેવી રીતે બનાવાય તેની રેસીપિ લઇને આવ્યા છીએ.

  બનાવવાની રીત

  સૌપ્રથમ એક મિક્સર જારમાં સારી રીતે સમારેલી કોથમીર ફૂદીનો અને લીલા મરચાં ઉમેરવા ત્યારબાદ તેમાં લીંબુનો રસ, ચાટ મસાલો, જલજીરા પાઉડર, શેકેલું જીરૂ, સંચળ પાઉડર, ગરમ મસાલો, હિંગ ઉમેરી ખૂબ જ સારી રીતે ક્રશ કરી લેવું. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી તેને ગાળી લેવું અને જરૂર મુજબ પાણી ઉમેરી સારી રીતે હલાવી લેવું તો તૈયાર છે સ્વાદિષ્ટ અને ચટપટું ફુદીના ફ્લેવરનું પાણી…

  [WP-STORY]

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here