‘ભાભીજી ઘર પર હૈ’ ટીવી સીરિયલની ‘ગોરી મેમ’નો આજે જન્મ દિવસ

0
109

ભાભીજી ઘર પર હૈ (Bhabhiji Ghar Par Hai) ટીવી સીરિયલની ગોરી મેમ એટલે કે સૌમ્યા ટંડન (Soumya Tandon) આજે પોતાનો 36મો જન્મ દિવસ (Birthday) મનાવી રહી છે. ભલે ભાભીજી હવે આ શોનો ભાગ નથી. પરંતુ દરેક લોકો તેની અદા અને સુંદરાતનો દિવાનો છે. મોડેલિંગથી કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે ટેલિવિઝનમાં એક સારુ સ્થાન પ્રાપ્ત કરી ચૂકી છે. સૌમ્યા ટંડન (Soumya Tandon) સોશિયલ મીડિયા (Social Media)માં પણ વધારે એક્ટિવ રહે છે. આજકાલે પોતાના ફોટોને લઈને તે વારંવાર ચર્ચામાં આવે છે. આજે અભિનેત્રીનો 36મો જન્મ દિવસ છે. ત્યારે તેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા(Social Media)માં વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here