મુંબઇ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે પાલિકાએ 26.79 લાખ રૂપિયા દંડ વસૂલ કર્યો

0
59

મુંબઇમાં કોરોનાના પ્રકોપને નાથવા મુંબઇ મહાનગર પાલિકાએ હાથ ધરેલી કડક  કાર્યવાહી અંતર્ગત શહેરમાં માસ્ક પરિધાન કર્યા વગર ફરનારા સામે ૧૩ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર ૨૦૨૦ સુધી ૧૩૧૨૭  જણની સામે દંડાત્મક કાર્યવાહી કરીને ૨૬ લાખ ૭૯  હજાર ૮૦૦ રૃપિયા તિજોરી ભેગા કર્યા હતા.

જો કે ગઇકાલ ૧ ઓક્ટોબરના રોજ પાલિકાએ ૧૦૮૧ જણની સામે કાર્યવાહીને ૨,૧૬,૨૦૦ રૃપિયા દંડ વસુલ કર્યો હતો, એમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here