લોકશાહીનું ખુલ્લેઆમ હનન: ચૂંટણી દરમિયાન મતદાતાઓને રૂપિયાની વહેંચણી

    0
    23

    રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local self-Government Elections) માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. માહિતી મુજબ રાજ્ય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવી શકે છે. ત્યારે કોંગ્રેસ (Congress) અને ભાજપ (BJP) દ્વારા પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોને મેદાને ઉતારવા માટે તાલુકા લેવલે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવશે. આ માટે બંન્ને પાર્ટીના જિલ્લાના આગેવાનો, MP, MLA, EX MP, EX MLA, PCC ડેલીગેશન AICC ડેલીગેશન સાથે ચર્ચા કરશે. પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયામાં દમણના સેલવાસનો એક વીડિયો ફરતો થયો છે જે ભાજપનું નાક દબાવી રહ્યો છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here