સહાય / રાજ્યની પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય: લાખોની સહાયની કરી જાહેરાત, જાણો શું શું મળશે મદદ

0
34

મહામારીને કારણે આવેલ સંકટ બાદ ગુજરાત સરકારે પાંજરાપોળ માટે ઘણા મોટા નિર્ણય લીધા છે. આવો જાણીએ સરકારે પાંજરાપોળ માટે શું શું સહાયની કરી જાહેરાત?

 • રાજ્યની પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય
 • પાજરાપોળોને સ્વાવલંબી બનાવવા લેવાયો નિર્ણય
 • પાંજરાપોળો ઘાસચારાનું ઉત્પાદન કરી શકે તે માટે યોજના

રાજ્યની પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય લીધો છે. પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા નિર્ણય લેવાયો છે. પાંજરાપોળો ઘાસચારાનું ઉત્પાદન કરી શકે તે માટે આ યોજનાઓ છે. 

શું શું આપશે સહાય?

 • પાંજરાપોળોને ટ્યુબવેલ બનાવવા સરકાર આપશે સહાય
 • સોલાર ઇલેક્ટ્રીક પેનલ , ઇરીગેશન સિસ્ટમ માટે અપાશે સહાય
 • ટ્યુબવેલ માટે રૂ.10 લાખ સુધીની સહાય અપાશે
 • 1 થી 10 હેક્ટર જમીન ધરાવતી રજીસ્ટર્ડ પાંજરાપોળને સહાય મળશે
 • સોલર ઇલેક્ટ્રિક પેનલ માટે રૂ.8 લાખની મર્યાદામાં સહાય
 • ચાફકટર માટે રૂ.1.25 લાખ સુધીની સહાય
 • ગ્રીન ફોડર બેલર માટે મહત્તમ રૂ.3.50 લાખ સહાય
 • 4-10 હેક્ટર જમીન ધરાવતી પાંજરાપોળને સહાય મળશે
 • સ્પ્રિન્કલર ઈરીગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ પાંચ લાખ સહાય
 • રેઈન ગન ઈરિગેશન સિસ્ટમ માટે 35 હજારથી 1.05 લાખની સહાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here