સુરત: કૃષિ બીલ અને સ્કુલ ફીની માફીને લઈને કોંગ્રેસના દેખાવો, અનેક કોંગી કાર્યકર્તાઓની અટકાયત

0
95

સરકાર દ્વારા કૃષિ બીલને લઈને લઈને સમગ્ર દેશમાં ખેડુતો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડુતોના આ વિરોધને વિપક્ષી દળો પણ સમર્થન કરી રહ્યાં છે. ગુજરાતમાં પણ આ બીલ અને શાળાની ફી મુદ્દે વિપક્ષ આક્રમક છે ત્યારે સુરતમાં પણ કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.

સુરતમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલ ખેડૂત વિરોધી કાયદાઓ તથા વિધાર્થીઓની પ્રથમ સત્ર ફી ની સો ટકા ફી માફીની માંગને લઈને સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ સરદાર માર્કેટ સુરત-કડોદરા રોડ,સુરત ખાતે યોજાયો હતો કોંગ્રેસના સંખ્યાબંધ કાર્યકરો આગેવાનોની પુણા પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here