હાથરસ કાંડના પડઘા, પ્રતિકાર રેલીમાં કોંગ્રેસી કાર્યકરોની અટકાયત

0
62

– પોલીસે કોરોનાનું કારણ દર્શાવી રેલીને મંજૂરી આપી નહીં

– હાય રે ભાજપ હાયહાયના સૂત્રોચ્ચાર, પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ, કોચરબ આશ્રમ પોલીસ છાવણીમાં ફેરવાયો

હાાૃથરસ કાંડના  વિરોાૃધમાં ગુજરાતમાં વિરોાૃધ પ્રદર્શન જારી છે.  આજ મુદ્દે કોંગ્રેસે પણ પ્રતિકાર રેલી યોજી હતી પણ પોલીસે અટકાવી કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. મહત્વની વાત એછેકે, પહેલીવાર અમદાવાદ પોલીસે કોરોનાના કારણને આગળ ાૃધરી રેલીને મંજૂરી આપી ન હતી. મંજૂરી વિના રેલી કાઢતાં પોલીસે કોંગ્રેસના ાૃધારાસભ્ય સહિત ૧૦૦ાૃથી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. એટલું જ નહીં, કોંગ્રેસના ાૃધારાસભ્યને નજરકેદ સુધૃધાં કર્યા હતાં.

હાાૃથરશ કાંડની પિડીતાને ન્યાય મળે તેવી માંગ સાાૃથે કોંગ્રેેસ પ્રતિકાર રેલીનુ આયોજન કર્યુ હતું. કોચબર આશ્રમાૃથી ગાંાૃધીઆશ્રમ સુાૃધી રેલી યોજવા નક્કી કર્યુ હતું. જોકે, અમદાવાદ શહેર પોલીસે કોરોનાને લીાૃધે રેલીને મંજૂરી આપી ન હતી  રેલીને પગલે કોચરબ આશ્રમ જાણે પોલીસ છાવણીમાં તબદીલ ાૃથયુ હતું.

સવારાૃથી પોલીસ કાફલો ખડકાયો હતો. રેલીને મંજૂરી ન મળી હોવા છતાંય કોંગ્રેસના નેતા-કાર્યકરોએ કોંગ્રેસ ભવનાૃથી રેલી શરૃ કરી હતી. જોકે, પોલીસે રેલીને અટકાવી દીાૃધી હતી જેના કારણે કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી ાૃથઇ હતી. અટકાયત કરી કાર્યકરોને શાહીબાગ પોલીસ સ્ટેડિયમ લઇ જવાયા હતાં. 

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ાૃધારાસભ્ય નૌશાદ સોલંકી, ાૃધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીાૃધી હતી. તે વખતે કાર્યકરોએ હાય રે ભાજપ હાયહાય , ભાજપ તેરી દાદાગીરી નહી ચલેગી ,પિડીતાને ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતાં. પ્રતિકાર રેલીને પગલે કોચરબ આશ્રમાૃથી ગાંાૃધીઆશ્રમ સુાૃધી પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

નવાઇ ની વાત તો એ હતીકે, પ્રતિકાર રેલીને પગલે અમદાવાદ પોલીસે જ કોચરબ આશ્રમાૃથી ગાંાૃધીઆશ્રમ સુાૃધી ટ્રાફિક ડાયવર્ટ કરવા નક્કી કર્યુ હતુ. જો પોલીસે રેલીને મંજૂરી જ આપી ન હતી તો પછી શા માટે ટ્રાફિક ડાયવર્ટ કરવો પડયો તે ચર્ચાનો વિષય બન્યો હતો. રેલી નીકળે તે પહેલાં જ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલની અટકાયત કરાઇ હતી . આ તરફ, જમાલપુરના ાૃધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને તેમના નિવાસસૃથાન પર પોલીસે નજરકેદ કર્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here