હૈદરાબાદથી 55 કિલોમીટરના અંતરે આવેલા કાકીનાડા શહેરના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ પુંડકરે શહેરને અરીસા જેવું સ્વચ્છ બનાવવા માટે રીતસરનો જંગ છેડ્યો છે.

0
76

હૈદરાબાદથી 55 કિલોમીટરના અંતરે આવેલા કાકીનાડા શહેરના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ પુંડકરે શહેરને અરીસા જેવું સ્વચ્છ બનાવવા માટે રીતસરનો જંગ છેડ્યો છે.શહેરમાં એમણે ડૉર ટુ ડૉર વેસ્ટ કલેક્શનની જડબેસલાક સિસ્ટમ ઊભી કરી છે. આ માટે તેમણે દરેક ઘરના દરવાજા પર રેડિયો ફ્રિક્વન્સીવાળાં આઇડેન્ટિટી કાર્ડ ચિપકાવ્યાં છે. સફાઈકર્મીઓ દરેક ઘરેથી કચરો કલેક્ટ કરીને તે ટૅગ સ્કેન કરી લે છે.

આ રીતે જ દેશ સ્વચ્છ થાય!

હૈદરાબાદથી 55 કિલોમીટરના અંતરે આવેલા કાકીનાડા શહેરના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ પુંડકરે શહેરને અરીસા જેવું સ્વચ્છ બનાવવા માટે રીતસરનો જંગ છેડ્યો છે. શહેરમાં એમણે ડૉર ટુ ડૉર વેસ્ટ કલેક્શનની જડબેસલાક સિસ્ટમ ઊભી કરી છે. આ માટે તેમણે દરેક ઘરના દરવાજા પર રેડિયો ફ્રિક્વન્સીવાળાં આઇડેન્ટિટી કાર્ડ ચિપકાવ્યાં છે. સફાઈકર્મીઓ દરેક ઘરેથી કચરો કલેક્ટ કરીને તે ટૅગ સ્કેન કરી લે છે.

Posted by Pulse365 on Tuesday, November 10, 2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here