અમદાવાદમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો છે. કોરોનાની મહામારીમાં પણ અહીં દિવાળીની ખરીદી માટે લોકોની ભીડ જામી છે અને તમામ બજારો હાઉસફૂલ જોવા મળી રહી છે.
રતનપોળ, લાલ દરવાજા, ભદ્ર માર્કેટ સહિતની બજારમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યાં છે. જોકે દિવાળીની ખરીદીમાં લોકો કોરોનાને ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકોએ માસ્ક ન હતા પહેર્યો કે સામાજિક અંતરનો પણ છેદ ઉડતો જોવા મળી રહ્યો છે. તેવામાં હવે મ્યુનિ. દ્વારા વેપારીઓના કોરોના ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો છે.
કોરોનાની મહામારીમાં પણ અહીં દિવાળીની ખરીદી માટે લોકોની ભીડ જામી છે અને તમામ બજારો હાઉસફૂલ જોવા મળી રહી છે. રતનપોળ, લાલ દરવાજા, ભદ્ર માર્કેટ સહિતની બજારમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યાં છે.
જોકે દિવાળીની ખરીદીમાં લોકો કોરોનાને ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકોએ માસ્ક ન હતા પહેર્યો કે સામાજિક અંતરનો પણ છેદ ઉડતો જોવા મળી રહ્યો છે. તેવામાં હવે તંત્ર દ્વારા વેપારીઓના કોરોના ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યા છે.