Alert! Google આ 34 એપ્લીકેશનને પ્લે સ્ટોર પરથી હટાવી, તમારો ફોન પર પણ મંડરાઈ રહ્યો છે ખતરો

0
72

Google જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે પ્લે સ્ટોર પરથી 34 એવી એપ્લીકેશનને ડિલીટ કરી દીધી છે. જેમાં જોકર મેલવેયર મળી આવ્યુ છે. જોકર એક એવો ખતરનાક વાયરસ છે, જે છેલ્લા મહીનાઓથી ઘણી એપ્લિકેશનને પ્રભાવિત કરી ચૂક્યા છે. Google એ જે પલ એપના પ્રભાવિત થવાની જાણ થઈ રહી છે, તે પ્લે સ્ટોર પરથી તેમને ડિલીટ કરી રહ્યુ છે. આ જોકેર મેલવેયર એક પ્રકારના મેલિશિયસ બોટ છે, જેમને Fleeceware તરીકે પણ કેટેગરાઈઝ કરવામાં આવ્યુ છે.

WAP સર્વિસ માટે સાઈન-અપ કરાવી દે

આ મેલવેયરનું કામ SMS પર ખોટા ક્લિક કરવાનું હોય છે. જેનાથી આ યૂઝર્સના એકાઉન્ટથી નપસંદીદા પ્રીમિયમ પેડ સર્વિસ પર સબ્સક્રાઈબર કરી દેતા હોય છે. તે વિષે યૂઝરને કોઈપણ પ્રકારની જાણકારી હોતી નથી. આ સ્પાઈવેયરસને SMS મેસેજ, કોન્ટેક્ટ લિસ્ટ અને ફોનની જાણકારીઓ ચોરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ મેલવેયર યૂઝરસને ચૂપચાપ પ્રીમિયમ વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ WAP સર્વિસ માટે સાઈન-અપ કરાવી દેતા હોય છે. તો આવો જોઈએ Google એ હટાવેલી આ 34 એપ્લીકેશનની યાદી…

એપ્લીકેશનના નામ

  • All Good PDF Scanner
  • Mint Leaf Message-Your Private Message
  • Unique Keyboard – Fancy Fonts & Free Emoticons
  • Tangram App Lock
  • Direct Messenger
  • Private SMS
  • One Sentence Translator – Multifunctional Translator
  • Style Photo Collage
  • Meticulous Scanner
  • Desire Translate
  • Talent Photo Editor – Blur focus
  • Care Message
  • Part Message
  • Paper Doc Scanner
  • Blue Scanner
  • Hummingbird PDF Converter – Photo to PDF
  • All Good PDF Scanner
  • com.imagecompress.android
  • com.relax.relaxation.androidsms
  • com.file.recovefiles
  • com.training.memorygame
  • Push Message- Texting & SMS
  • Fingertip GameBox
  • com.contact.withme.texts
  • com.cheery.message.sendsms (two different instances)
  • com.LPlocker.lockapps
  • Safety AppLock
  • Emoji Wallpaper
  • com.hmvoice.friendsms
  • com.peason.lovinglovemessage
  • com.remindme.alram
  • Convenient Scanner 2
  • Separate Doc Scanner

ફોનમાંથી કરો ડિલીટ

Google તેમને ‘Bread’ (Joker) તરીકે સ્પોટ કર્યા છે. જે કે, વર્ષ 2017માં એક મોટા પ્રમાણ પર બિલિંગ દગાખોરી ગૃપ છે જે તેની એપ્લીકેશનન ઓળખાણ કરે છે જે માત્ર SMS દગાખોરી માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ એપ્લીકેશન તમારા ફોનના ડેટાને ખૂબ જ ખતરનાક છે. તેથી અમે સલાહ આપીએ છીએ કે, તેને તરત જ ફોનમાંથી ડિલીટ કરી દો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here