Samsung Galaxy A51 અને A71 પર Alt Z Life ની સાથે પ્રાઇવસીને ફરીથી કરે છે ઇમેજીન

0
99

Impact Features: કોઇને કોઇ એવો સમય તો મોકો ચોક્કસ આવ્યો હશે જ્યારે તમને કોઇએ તમારો ફોન જોવા માટે માંગ્યો હોય અને તમે ખચકાટ અનુભવ્યો હોય. શું એ ત્યારે બન્યું હતું જ્યારે તેઓ કોઇ એવી રમત રમવા માંગતા હતા જેના અંગે તમારી દીવાનગીવાળી પસંદ ધરાવતા હોવ અથવા જે પાર્ટીમાં ગયા હોવ તેની એક તસવીર ક્લિક કરે? તમારી અસહજતાનું કારણ સરળ હતું – તમે તેના અંગે ચિંતિત હતા કે તેઓ કયાંક તમારા ફોનમાંથી તમારી પ્રાઇવેટ માહિતી ના લઇ લે. એ સમય અંગે શું જ્યારે તમે તમારા ફોન પર તમારા સાથીની કોઇ સેલ્ફીની પ્રશંસા કરી રહ્યા હતા અને એક પરિવારનો સભ્ય જે સંજોગવશાત ત્યાંથી પસાર થઇ રહ્યો હતો, તેમણે તેની તરફ જોયું?

જો તમે આ પરિસ્થિતિઓમાંથી કમ સે કમ કોઇ એકમાં છો તો તમે જાણો છો કે અમે શેના અંગે વાત કરી રહ્યા છીએ – જ્યારે આપણા ખાનગી જીવનના રાઝ બહાર ખૂલી જાય છે ત્યારે આપણને ચિંતા થાય છે.

પરંતુ, થોભી જાઓ, હવે તમારે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. Alt Z Life અહીં તમારા બચાવ માટે છે. આ તણાવ મુક્ત જીવન માટે એક નવા પ્રકારની પહોંચ છે. આ તમારી પ્રાઇવસીને સૌથી આગળ રાખવા અંગે છે. Alt Z જીવનના ભાગ તરીકે છે, Samsung એ ક્વિક સ્વિચ અને ઇન્ટેલીજન્ટ કંટેંટ સજેશન્સ નામના બે ગેમ-ચેન્જિંગ પ્રાઇવસી ફીચર રજૂ કર્યા છે. બંને Samsung Galaxy A51 અને A71 માટે એક્સક્લૂઝિવ છે. તો આવો જાણીએ તેની વિશેષતાઓ અંગે વિગતવાર.

તમે આવી સ્માર્ટ પ્રાઇવસી પહેલાં કયારેય જોઇ નહીં હોય જો તમે મેટ્રો પર છો અને તમારી સ્માર્ટફોન ગેલેરીના માધ્યમથી બ્રાઉઝ કરી રહ્યા છો તો તમે નહીં ઇચ્છો કે તમારી બાજુવાળી વ્યક્તિ તમને ખલેલ પહોંચાડે. આ પ્રકારની નિકટતા ધરાવતા લોકો માટે આ બેજોડ છે. આ એ જ જગ્યા છે જ્યાં ક્વિક સ્વિચ બચાવ માટે આવે છે. પાવર બટન માત્ર એક ડબલ ક્લિકની સાથે, તમે ગેલેરી, બ્રાઉઝ, અને WhatsAppના પ્રાઇવેટ વર્ઝનથી તમારા નોન-પ્રાઇવેટ વર્ઝન પર સ્વિચ કરી શકો છે. નીચે આપવામાં આવેલો વીડિયો બતાવે છે કે તમે તમારા Samsung Galaxy A51/A71 પર આ ફીચરને કેવી રીતે એક્ટિવ કરી શકો છો.

ક્વિક સ્વિચના લીધે એટલે સુધી કે રાધિકા મદાન પણ પોતાની બહેનની નજરથી બચી ગઇ. વધુ જાણવા માટે આ વીડિયો જુઓ.

તમારા જીવનને સરળ બનાવા માટે ઇન્ટેલિજન્ટ કંટેંટ સજેશન્સ અહીં છે. આ એક ‘ઑન ડિવાઇસ એઆઇ’ ફીચર છે જે Galaxy A51 અને Galaxy A71 પર સુરક્ષિત ફોલ્ડરની અંદર હોય છે અને નોન-પ્રાઇવેટથી પ્રાઇવેટને શૉર્ટ કરવામાં ઓટોમેટિક રીતે મદદ કરે છે.
તમારે બધાએ બસ કેટલાંક પેરામીટર્સ સેટ કરવાના રહેશે. કેટલાંક મેસેજ, ઇમેજ અને બીજું પણ ઘણું બધું પસંદ કરો જેને તમે સુરક્ષિત કરવા માંગો છો અને ‘ઓન ડિવાઇસ એઆઇ’ ફીચરને ટેક ઓવર થવા દો. અહીં બતાવામાં આવ્યું છે તે તમે તમારા Samsung Galaxy A51/A71 પર આ સુવિધાને કેવી રીતે એક્ટિવેટ કરી શકો છો.

તમારી અંદરનો ફોટોગ્રાફર પૂરી તાકાતથી બહાર આવી જશે

આ માત્ર પ્રાઇવસી ફીચર્સ જ નથી છે જે Galaxy A51 અને A71ને એકદમ પસંદગીનો બનાવે છે. ક્વાડ કેમેરા સેટઅપથી લેવામાં આવેલ ઇમેજ તમને અચંબિત કરી દેશે. ઇમેજ ડિટેલમાં પણ શ્રેષ્ઠ છે અને કલર્સ હચમચાવી દેનારા છે. એક પાર્કમાં જાઓ, એક આછી રોશનીવાળા પરંતુ જોવામાં મનગમતી રેસ્ટોરાં અથવા એટલે સુધી કે વોલપેપર્સથી ભરેલી ગલીઓમાં, કેમેરા આ બધું જ સરળતાથી સંભાળી શકે છે. ખૂબ જ ઝડપી અને ફોકસ અને શ્રેષ્ઠ ડિટેલની સાથે તમારા ઇંસ્ટાગ્રામ કમેંટસ પોઝિટિવનેસથી ભરી દેશે.

સિંગલ ટેકની સાથે તમારે કયારેય પરફેકટ ફ્રેમ અંગે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારા મિત્રો મસ્તીના મૂડમાં છે અથવા ટેનિસ કે કોઇ રમત રમાઇ રહી છે તો બસ કેમેરા એપ લોન્ચ કરો, સિંગલ ટેક પસંદ કરીને શૂટ કરો. તમને રિઝલ્ટ તરીકે 7 ફોટો અને 3 વીડિયો પસંદ કરવા પડશે. તેમાં એક શોર્ટ મુવી, એક જીઆઇએફ અને ઘણી બધી સ્ટાઇલિશ ઇમેજ સામેલ છે.

તેમાં તમે તમારા પસંદગીના લોકોને ગલીપચી કરાવા માટે નાઇટ હાઇપરલેપ, સ્માર્ટ સેલ્ફી એંગલ, ક્વિક વીડિયો, કસ્ટમર ફિલ્ટર, સ્વિચ કેમેરા જ્યારે રેકોર્ડિંગ કરવું હોય * અને એઆઇ ગેલેરી ઝૂમ છે. Galaxy A51 અને Galaxy A71ની સાથે તમે નિશ્ચિંત થઇ શકો છો કે તમારી ઇમેજ અને ફોટોઝ બીજા કરતાં એક કદમ ઉપર છે.

* સ્વિચ કેમેરા જ્યારે રેકોર્ડિંગ કરવાના હોય માત્ર Galaxy A51 પર ઉપલબ્ધ છે.

સ્ટોર્મથી મિડ-રેન્જ સ્માર્ટફોન સેગમેન્ટ લેવો

Galaxy A51 અને A71 સ્માર્ટફોન એ 2020માં મિડ-રેન્જ સેગમેન્ટ પર કબ્જો કરી લીધો છે. તેઓ પોતાના કેમેરા ફીચર્સના લીધે તમારા અંદરના ફોટોગ્રાફરને જગાડે છે. નૉક્સ સિક્યોરિટીની સાથે તમને તમારા ડેટાથી સમજૂતી કરવા અંગે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે સેમસંગ પે તમારા ઘરે તમારા વૉલટ છોડવા અને એક દિવસની મજા ઉઠાવાની મંજૂરી આપે છે.

આ કોઇ આશ્ચર્ય નથી કે આ સ્માર્ટફોન ચાર્ટમાં સૌથી ઉપર છે. રિસર્ચ ફર્મ સ્ટ્રેટેજી એનાલિટિક્સના મતે 2020ના Q1માં, Galaxy A51 દુનિયામાં સૌથી વધુ વેચાતો એન્ડ્રોયડ ડિવાઇસ હતો. આટલા ભીડવાળા બજારમાં આ એક અદ્ભુત મૂકામ છે. શ્રેષ્ઠ સ્ક્રીન, શ્રેષ્ઠ કેમેરા, લાંબા સમય સુધી ચાલનાર બેટરી લાઇફની સાથે આ સ્માર્ટફોન આપણા જીવનમાં બદલાવ લાવવા માટે અહીં છે. Galaxy A51 બે કોન્ફિગરેશનમાં ઉપલબ્ધ છે. 6GB +12GB વર્ઝન 22,999 રૂપિયામાં વેચાણ માટે છે જ્યારે 8GB + 128GB મોડલ 24,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.તો Galaxy A71 8 જીબી +128 જીબીના સિંગલ કૉન્ફિગરેશનમાં 29,499 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ બધું કરવા માટે ક્વિક સ્વિચ અને ઇન્ટેલિજન્ટ કંટેંટ સજેશન્સની નવા પ્રાઇવસી ફીચર્સ ઇન ફોન્સને એક નો-બ્રેનર બનાવે છે.

રાધિકા મદાન પહેલેથી જ Galaxy A71 સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહી છે અને અત્યારે સમય છે કે તમે પણ આવું જ કરો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here