અમુક એવા વીડિયો હોય છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ બાદ પણ આપણને સમજાતા નથી, કે આ ભાઈ વીડિયોમાં કેવા શું માગે છે. આ વીડિયો પણ તેમાથી એક છે. જેને જોઈ તમે પોતાની હાસ્યુ રોકી શકશો નહીં. કારણ કે, આ મહાશયે માહોલ જ એવો બનાવ્યો છે. જેને જોઈ હાસ્યની સાથે સાથે મગજ પર પણ ભાર આપવો પડે. બાકી આ વીડિયો બનાવવા પાછળનું કારણ ભલે ગમે તે હોય, પણ તેની ક્રિએટીવિટીને દાદ આપવી પડે. હવે પણ આ વીડિયો જોવો અને નક્કી કરો, કે તેનો પ્લાન શું છે.

મજાની વાત તો એ છે કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 11.8 હજાર યુઝર્સે લાઈક કર્યો છે અને 2.6 હજાર વાર રીટ્વીટ કરવામાં આવ્યો છે. જ્યારે 20 લાખથી વધારે યુઝર્સે આ વીડિયોને જોયો છે.આ વીડિયો જોયો બાદ લોકો પણ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે આખરે એવુ તે શું છે આ વીડિયોમાં લોકો આટલો બધો તેને જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here